"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

PRESENTATIONS

  
મિત્રો,
આપને  જણાવતા  આનંદ  થાય  છે  કે
હવે  આપની  આતુરતાનો  અંત  આવી ગયો  છે.....
..... નીચેની સુચનાઓને ધ્યાને લઇ આગળ વધો .....
અહીં  મુકેલ  પ્રેઝન્ટટેશન્સ ફક્ત WINDOWS 7 ઓપરેટિંગ સિસ્ટમ
અને OFFICE-7માં જ રન થશે.

જો fonts મિસ થતાં હોય તો આપના કોમ્પ્યુટરમાં kap fonts
કે જે તદ્દન ફ્રી છે તે ઇન્સ્ટોલ કરો.

પ્રેઝન્ટટેશન્સના આઇકન ઉપર ડબલ ક્લિક કરતાં એક ડાયલોગ બોક્ષ આવશે જેમાં મેક્રોને એનેબલ કરો.

જો સ્લાઇડ આપમેળે રન ન થાય તો ડાઉન એરો કી અથવા એન્ટર કી દબાવતા જાઓ.

તો, હવે આપ શેની રાહ જુંઓ છો ?
બસ, આ સૂચના પ્રમાણે આગળ વધો અને આપના જ્ઞાનનું અવલોકન અને
પુનરાવર્તન કરો અને કરાવો ......


1 રાસાયણિક ગતિકી   ડાઉનલોડ
2 પૃષ્ઠ રસાયણવિજ્ઞાન ડાઉનલોડ   
3 ઘન અવસ્થા ડાઉનલોડ   
4 આધુનિક આવર્ત કોષ્ટક ડાઉનલોડ   
5 રાસાયણિક બંધન  ડાઉનલોડ   
6 P-વિભાગના તત્વો-1 ડાઉનલોડ