"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર..... છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ..... અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો....... આભાર........

Sunday, August 31, 2014આ સાઈટ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે તેમ જ અહી આપેલી તમામ બાબતો
રસાયણવિજ્ઞાનના વિદ્યાર્થીઓને  ઉપયોગી થાય તે હેતુ છે.
જુન માસના વિશિષ્ટ દિવસો

માસ
કામના દિવસો
રવિવાર
રજા


૫ જૂન
વિશ્વ પર્યાવરણ દિન

જુન
22
1


૧૨ જૂન
વિશ્વ બાળમજૂરી વિરોધ દિન
૨૩ જૂન
વિશ્વ ઑલિમ્પિક દિન

નવું શૈક્ષણિક સત્ર તા. 5.6.2017 થી શરૂ થાય છે.


૨૬ જૂન
માદક પદાર્થ વિરોધ દિન૨૭ જૂન
વિશ્વ ડાયાબિટીસ દિન૨૮ જૂન
ફાધર્સ ડે

અહી નવા સત્રની શરૂઆત પણ આ જ તારીખથી જ થશે. જેમાં બધી જ બાબતો સમયાનુસાર અપડેટ કરવામાં આવે છે.બોર્ડ દ્વારા આપવામાં આવનાર તમામ સુચનાઓ MAHITI વિભાગમાં મૂકવામાં આવશે.

આ માટે જોતા રહો વિવિધ વિભાગો.....જાહેર રજાઓની માહિતી, વિશેષ દિવસોની ઉજવણી માટેની યાદી માટે
MAHITI વિભાગઅહી મૂકવામાં આવતી તમામ માહિતીમાં વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખવામાં આવે છે....અગત્યના પ્રેઝન્ટેશન માટે
PRESENTATIONS  વિભાગની મુલાકાત લો.

...આપના સૂચનો માટે...
mkmistry8115@gmail.com


: અગત્યની નોંધ :
આ બ્લોગની વ્યવસ્થિત મુલાકાત લેવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો.
આ માટે તમારા કોમ્પ્યુટરમાં
WINDOWS 7 અને તેનાથી આગળના વર્ઝન હોવા જરૂરી છે.
વિવિધ ફાઇલો ડાઉનલોડ કરી તેને જોવા માટે
M.S. OFFICE 7 નો ઉપયોગ કરો.
અગત્યના સપ્તાહ / માસ
7-13, જાન્યુઆરી
સંગ્રહાલય સપ્તાહ
જાન્યુઆરી બીજુ સપ્તાહ
માર્ગ સલામતી સપ્તાહ
30-જાન્યુ.થી 5-ફેબ્રુ.
રક્તપિત્ત નિર્મૂલન સપ્તાહ
30-જાન્યુ.થી 12-ફેબ્રુ.
નશાબંધી પખવાડિયું
1 થી 14 ફેબ્રુઆરી
તેલસંચય પખવાડિયું
26-ફેબ્રુ. થી 4-માર્ચ
રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ
14 થી 20 એપ્રિલ
અગ્નિશમન સેવા સપ્તાહ
1 થી 7 જુન
સ્વચ્છતા સપ્તાહ
1 થી 30 જુન
મેલેરિયા નિવારણ માસ
જુલાઇના પ્રથમ શનિવારથી
વિશ્વ સહકાર સપ્તાહ
1 થી 7 જુલાઇ
વન મહોત્સવ સપ્તાહ
1 થી 7 ઓગસ્ટ
વિશ્વ સ્તનપાન સપ્તાહ
25 ઓગ્ષ્ટ્થી 8-સપ્ટે.
નેત્રદાન પખવાડિયું
1 થી 7 સપ્ટેમ્બર
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ
14 થી 20 સપ્ટેમ્બર
હિન્દી સપ્તાહ
2 થી 8 ઓકટોબર
વન્ય પ્રાણી સપ્તાહ
2 થી 8 ઓકટોબર
નશાબંધી સપ્તાહ
4 થી 10 ઓક્ટોબર
માનસિક આરોગ્ય સપ્તાહ
4 થી 10 ઓક્ટોબર
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ
7 થી 12 ઓક્ટોબર
ટપાલ સપ્તાહ
31-ઓક્ટો. થી 6-નવે.
તકેદારી જાગૃતિ સપ્તાહ
14 થી 20 નવેમ્બર
અખિલ ભારત સહકાર સપ્તાહ
14 થી 20 નવેમ્બર
રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ
14 થી 20 નવેમ્બર
રાષ્ટ્રીય ભૂમિ સંસાધન સંરક્ષણ સપ્તાહ
16 થી 22 નવેમ્બર
રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ
19 થી 25 નવેમ્બર
વિશ્વ વારસા સપ્તાહ
28-નવે. થી 4-ડિસે.
નૌકાદળ સપ્તાહ
8 થી 15 ડિસેમ્બર
અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ
17 થી 23 ડિસેમ્બર
ખેડૂત સન્માન સપ્તાહ


આ માસનું પંચાંગ
5.6.2017
ભીમ / નિર્જળા / દેવઉઠી એકાદશી
8.6.2017
વટ સાવિત્રી વ્રત
9.6.2017


પૂનમ

13.6.2017
સંકષ્ઠ ચતુર્થી
20.6.2017
ઉત્પતિ - યોગીની એકાદશી
24.6.2017
અમાસ-અષાઢી નવરાત્રી પ્રારંભ
26.6.2017
રથયાત્રા - રમજાન ઇદContact :  m k m i s t r y 8 1 1 5 @ g m a i l . c o m
                For Sujestions Only  :   WhatApp  :   9426618115               
WhatApp No. નો ઊપયોગ ફક્ત માહિતી કે સૂચન મેળવવા/આપવા માટે જ છે.